કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? ચીન જાપાન ફ્રાન્સ સિંગાપુર ચીન જાપાન ફ્રાન્સ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ? બ્રિટન યુક્રેન ૫ર્માક્રાઈસિસ વોર બ્રિટન યુક્રેન ૫ર્માક્રાઈસિસ વોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શરથ કુમલ અચંતા દીપા મલિક મોના પટેલ ભાવિના પટેલ શરથ કુમલ અચંતા દીપા મલિક મોના પટેલ ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ? લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટાટા ગ્રૂપ અદાણી ગ્રુપ લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટાટા ગ્રૂપ અદાણી ગ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 53મા ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાશે ? રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP