GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ?

આપેલ બંને
ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે.
આપેલ પૈકી કોઈ નહીં
વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.
2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું.
3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.

માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ?
1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી.
2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે.
3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું.

માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ?

સહજિયા
પંચસખા
શરણિયા
ઈસ્માઈલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Indra Dhanush Exercise 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ___ દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત(exercise) છે.

રશિયા
ફ્રાંસ
USA
UK

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP