GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ? અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) આપેલ પૈકી કોઈ નહીં પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) આપેલ પૈકી કોઈ નહીં પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 38 34 39 36 38 34 39 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરનાં વાહનો નીચેનામાંથી કઈ માંગનું ઉદાહરણ છે ? અતિશય માંગ અનિયમિત માંગ સુષુપ્ત માંગ માંગનો અભાવ અતિશય માંગ અનિયમિત માંગ સુષુપ્ત માંગ માંગનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 46 44 45 41 46 44 45 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા મધ્યસ્થ સરકાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા મધ્યસ્થ સરકાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP