કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ત્રિપુરા ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના સેના પ્રમુખને ભારતીય સેનાના જનરલના માનદ્ પદથી સન્માનિત કરવામાં આવ્યા ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભુટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભુટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ઊંચાઈ પર જોખમોની તપાસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઈન્ફેલેટેબલ મિસાઈલ ડિટેકશન સિસ્ટમનું પરિક્ષણ કર્યુ ? ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. રાજસ્થાન કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ? ટ્રેસ(TRACE) વિશ્વ આર્થિક મંચ વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન ટ્રેસ(TRACE) વિશ્વ આર્થિક મંચ વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ? ક્રિસ મોરિસ ડેવિડ મિલર ફાફ ડુપ્લેસી એબી ડી વિલિયર્સ ક્રિસ મોરિસ ડેવિડ મિલર ફાફ ડુપ્લેસી એબી ડી વિલિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP