કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જૈવવિવિધતા સંરક્ષણ અંગે MoU પર હસ્તાક્ષર કર્યા હતા ? સ્કોટલેન્ડ ફિનલેન્ડ સિંગાપુર નેધરલેન્ડ સ્કોટલેન્ડ ફિનલેન્ડ સિંગાપુર નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)બોર્ડમાં ચૂંટાનારા બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રાજીવ જલોટા દિલીપ રથ રોહન જેટલી બિમલ જુલ્કા રાજીવ જલોટા દિલીપ રથ રોહન જેટલી બિમલ જુલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ હેમચંદ્રસુરીએ દેવભદ્રસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ હેમચંદ્રસુરીએ દેવભદ્રસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 'ન્યુક્લિયર સિદ્ધાંત' ક્યાં વર્ષમાં અપનાવ્યો હતો ? 2005 2003 2002 2004 2005 2003 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બ્રાન્ડ ઈન્ડિયા મીશન' કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવશે ? ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટુ હોમ (DTH) બ્રોડકાસ્ટિંગ સર્વિસમાં કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 100 75 95 80 100 75 95 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP