કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ?

ઓસ્ટ્રેલિયા
UAE
ફ્રાંસ
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ?

વજુભાઈ વાળા
ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન
જગદીપ ઢાંખર
વિશ્વભૂષણ હરિચંદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
TROPEX-21 શું છે ?

ભારત-શ્રીલંકા નૌસેના કવાયત
ભારતીય વાયુસેના કવાયત
ભારતીય નૌસેના કવાયત
ભારત-મ્યાનમાર નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ?

ગુજરાત
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
મધ્ય પ્રદેશ
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP