કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા દેશે ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોની મ્યુચ્યુઅલ વીઝા છૂટ માટે ભારત સાથે MoU કર્યા ?

ઈરિટ્રિયા
ઇક્વાડોર
સેશેલ્સ
ઇથિયોપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ?

ફ્રાંસ
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ?

LIC
ECGC
SIDBI
DRDO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

કર્ણાટક
કેરળ
પંજાબ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP