કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SAARC વિશે ખોટું વિધાન જણાવો ?

કોઈ સભ્ય દેશો : 8 દેશો
સ્થાપના : 1985 માં
આ સંગઠનમાં છેલ્લો જોડાયેલ દેશ અફઘાનિસ્તાન છે.
મુખ્યમથક : ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ?

પરંપરાગત વ્યવસાય
પરંપરાગત ખેતી
સામાજિક વ્યવસ્થા
વૈવાહિક વિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP