યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે... મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ? તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ? આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP