કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? અમેરિકા ફ્રાંસ ઇઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઇઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે ગુજરાતમાં કયા વિષયના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું? ગુજરાતી ઇતિહાસ ભૂગોળ ગણિત ગુજરાતી ઇતિહાસ ભૂગોળ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ? IIT, ખડગપુર IIT, કાનપુર IIT, દિલ્હી IIT, હૈદરાબાદ IIT, ખડગપુર IIT, કાનપુર IIT, દિલ્હી IIT, હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 13 18 10 15 13 18 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ? અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર સોનુ સૂદ અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર સોનુ સૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ શર્મા એન. એમ. વેંકટરામન એમ. રાજેશ્વરરાવ એન.એસ. વિશ્વનાથન રાજીવ શર્મા એન. એમ. વેંકટરામન એમ. રાજેશ્વરરાવ એન.એસ. વિશ્વનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP