વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ - 1 નો કોડ શું હતો ? બ્લુ આઈઝ ડિસ્ટ્રકશન બ્લેક બોમ્બ સ્માઇલિંગ બુદ્ધા બ્લુ આઈઝ ડિસ્ટ્રકશન બ્લેક બોમ્બ સ્માઇલિંગ બુદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ? અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ત્રીજું સાતમું પાંચમું ચોથું ત્રીજું સાતમું પાંચમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP