કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેકસ્ટ જનરેશન મેગ્નેટિક રેજોનન્સ ઈમેજિંગ (MRI) સ્કેનરનું અનાવરણ કરાયું ?

નવી દિલ્હી
ભોપાલ
ચેન્નઈ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ?

પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ
ચંદ્રનો અભ્યાસ
મંગળ ગ્રહનો અભ્યાસ
સૂર્યનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP