GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 254 256 255 258 254 256 255 258 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? સિધ્ધરાજ જયસિંહ અહમદશાહ આશાવલ ભીલ મહમૂદ બેગડો સિધ્ધરાજ જયસિંહ અહમદશાહ આશાવલ ભીલ મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 312 રૂ. 364 રૂ. 208 રૂ. 260 રૂ. 312 રૂ. 364 રૂ. 208 રૂ. 260 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Software આપેલ પૈકી એક પણ નહીં Network Hardware Software આપેલ પૈકી એક પણ નહીં Network Hardware ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? ભાવનગર જામનગર પાટણ સુરત ભાવનગર જામનગર પાટણ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે ? 2015 2017 2014 2016 2015 2017 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP