GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel માં ગણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? ? - < = > ? - < = > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? Excel Word PageMaker SPSS Excel Word PageMaker SPSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? 400 રૂ. 640 રૂ. 240 રૂ. શૂન્ય 400 રૂ. 640 રૂ. 240 રૂ. શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘સુજની’ નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ? કચ્છ ભરૂચ અમદાવાદ સુરત કચ્છ ભરૂચ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત ભરૂચ સુરત કંડલા ખંભાત ભરૂચ સુરત કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ અનિશ્ચિત સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ અનિશ્ચિત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP