કમ્પ્યુટર (Computer)
MS Excel 2003 માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય ?
કમ્પ્યુટર (Computer)
ફાઈલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કી ને કયા નામથી દર્શાવવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ