કમ્પ્યુટર (Computer) MS Excel 2007 ની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય ? 16384 256 16256 255 16384 256 16256 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં સ્લાઈડને સ્ક્રીન પર રજુ કરવા કઈ કી થી સ્લાઈડ શો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? F3 F4 F5 F2 F3 F4 F5 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) OCR નું પૂરું નામ ? ઓલ કેરેકટર રેકોગ્નાઈઝેશન આપેલ પૈકી એક પણ નહીં ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નાઈઝેશન ઓલ્ડ કેરેકટર રેકોગ્નાઈઝેશન ઓલ કેરેકટર રેકોગ્નાઈઝેશન આપેલ પૈકી એક પણ નહીં ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નાઈઝેશન ઓલ્ડ કેરેકટર રેકોગ્નાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) RAM નો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે ? આમાંથી એક પણ નહીં બાહ્ય મેમરી પ્રાઈમરી મેમરી સેકન્ડરી મેમરી આમાંથી એક પણ નહીં બાહ્ય મેમરી પ્રાઈમરી મેમરી સેકન્ડરી મેમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસ નું બટન ક્લિક કરવાથી કમાન્ડ નો અમલ થાય તે સુવિધાને શું કહેવાય ? જીયુઆઈ પેકેજ સીએલઆઈ સોફ્ટવેર જીયુઆઈ પેકેજ સીએલઆઈ સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ? રિસ્ટોર સોટિંગ બેકઅપ ડીફ્રેગમેન્ટ રિસ્ટોર સોટિંગ બેકઅપ ડીફ્રેગમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP