કમ્પ્યુટર (Computer) MS-Excel માં કુલ કેટલી (ROW) હોય છે ? 65533 65536 65532 65531 65533 65536 65532 65531 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ? મોનીટર પ્રોજેક્ટ પ્રિન્ટર ટ્રેક બોલ મોનીટર પ્રોજેક્ટ પ્રિન્ટર ટ્રેક બોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરની ગણતરીની ઝડપે ગણિતનાં પ્રશ્નો હલ કરી શકનાર નીચેનાં પૈકી કોણ છે ? શકુંતલા દેવી રાજા રમન્ના રામાનુજ રાણી પાણીગ્રહી શકુંતલા દેવી રાજા રમન્ના રામાનુજ રાણી પાણીગ્રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં A2 નામના સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઇ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F4 F1 F2 F3 F4 F1 F2 F3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં સેલમાં કયા પ્રકારની માહિતી લખી શકાય છે ? આંકડાકીય, શાબ્દિક તથા સુત્ર ફક્ત શાબ્દીક આપેલ તમામ ફક્ત આંકડાકિય આંકડાકીય, શાબ્દિક તથા સુત્ર ફક્ત શાબ્દીક આપેલ તમામ ફક્ત આંકડાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થતી હોય છે, તેને નિવારવા માટેની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે ? આમાંથી એક પણ નહિ ટ્રબલ શુટીંગ ઓપરેટીંગ સીસ્ટમ એડમીનીસ્ટ્રેશન ટ્રબલ શુટીંગ વર્ચ્યુઅલ આમાંથી એક પણ નહિ ટ્રબલ શુટીંગ ઓપરેટીંગ સીસ્ટમ એડમીનીસ્ટ્રેશન ટ્રબલ શુટીંગ વર્ચ્યુઅલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP