કમ્પ્યુટર (Computer) MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? એક્સેલ રાઇટર વર્ડ એક્સેસ એક્સેલ રાઇટર વર્ડ એક્સેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ? રિબુટીંગ બ્લુમિંગ ક્લોનીંગ ગ્રૂમિંગ રિબુટીંગ બ્લુમિંગ ક્લોનીંગ ગ્રૂમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય છે ? રજિસ્ટર ઓપ્ટિકલ ડિસ્ક RAM ROM રજિસ્ટર ઓપ્ટિકલ ડિસ્ક RAM ROM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં વ્યુ શો ઓશન કયા મેનુમાં હોય છે ? ઇન્સર્ટ વ્યું સ્લાઈડ શો ફોર્મેટ ઇન્સર્ટ વ્યું સ્લાઈડ શો ફોર્મેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શામાં મપાય છે ? LPM PPM CPS DPS LPM PPM CPS DPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + N CTRL + P CTRL + O CTRL + M CTRL + N CTRL + P CTRL + O CTRL + M ANSWER DOWNLOAD GUJARATI MCQ APP