GSSSB Bin Sachivalay Mock Test 1
POH નું પૂરું નામ જણાવો ?

પોટેન્શિયલ ઓફ હિલિયમ
એક પણ નહિ
પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન
પોટેન્શિયલ ઓફ હાઇડ્રોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં IPL 2022 માટે અહમદાબાદની નવી ફ્રેન્ચાઇઝીના કેપ્ટન કોણ બન્યું ?

રવિન્દ્ર જાડેજા
એક પણ નહીં
હાર્દિક પંડ્યા
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

મૂળરાજ સોલંકી
કુમારપાળ
વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કઈ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો ?

એક પણ નહિ
અરૂન્ડેલ સમિતિ
આપેલ બંને
ડફરીન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP