Gujarat Police Constable Practice MCQ Part - 4 Ms paint માં તૈયાર થયેલ ફાઇલનું એકસ્ટેંશન શું હોય છે ? .bmp .ppt .pnt .xls .bmp .ppt .pnt .xls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કૃષિ મહોત્સવ કયારથી યોજાય છે ? 2005 2003 2002 2004 2005 2003 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 86 થી 96 106 થી 113 109 થી 116 96 થી 106 86 થી 96 106 થી 113 109 થી 116 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી માત્ર I અને II વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર I અને II વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને III વિધાન સાચું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ દંડની કે કેદની શિક્ષાને પાત્ર વ્યકિત દંડ ન ભરે તો કેદમાં કેટલો વધારો થાય ? નક્કી કરેલી મુદતના 1/3 નક્કી કરેલી મુદતના 1/2 નક્કી કરેલી મુદતના 1/4 આપેલ તમામ ખોટા નક્કી કરેલી મુદતના 1/3 નક્કી કરેલી મુદતના 1/2 નક્કી કરેલી મુદતના 1/4 આપેલ તમામ ખોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખાંડનું રાસાયણીક નામ શું છે ? વેસ્મોન ગ્લુકોઝ પ્રેલન નેફોમ વેસ્મોન ગ્લુકોઝ પ્રેલન નેફોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP