કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં કયો વ્યુ નથી ? સ્લાઈડ વ્યું માસ્ટર વ્યું નોટ પેઈજ આમાંથી એક પણ નહિ સ્લાઈડ વ્યું માસ્ટર વ્યું નોટ પેઈજ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડિજિટલ કેમેરાએ કઈ ડિવાઇસ છે ? એક પણ નહીં આઉટપુટ સ્ટોરેજ ઇનપુટ એક પણ નહીં આઉટપુટ સ્ટોરેજ ઇનપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel 2003 ની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે ? 256 255 257 254 256 255 257 254 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ? કંટ્રોલ પ્રોપર્ટી ડિસ્પ્લે પ્રોપર્ટી સીસ્ટમ પ્રોપર્ટી મોનીટર કંટ્રોલ પ્રોપર્ટી ડિસ્પ્લે પ્રોપર્ટી સીસ્ટમ પ્રોપર્ટી મોનીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સિસ્ટમના ગેરકાયદેસર ઉપયોગને ટાળે છે? Proxy Firewall એક પણ નહીં Ftp Proxy Firewall એક પણ નહીં Ftp ANSWER DOWNLOAD GUJARATI MCQ APP