કમ્પ્યુટર (Computer) MS Word ફાઈલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડીંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Left Gutter Binder Right Left Gutter Binder Right ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + U CTRL + H CTRL + A CTRL + z CTRL + U CTRL + H CTRL + A CTRL + z ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) 1 મેગાપિકસેલનો અર્થ શું થાય ? 100 * 100 pixels 10000 * 10000 pixels 1000 * 1000 pixels 10 * 10 pixels 100 * 100 pixels 10000 * 10000 pixels 1000 * 1000 pixels 10 * 10 pixels ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ? પર્સનલ ઈન્ફર્મેશન વેબ બ્લોગ્સ પર્સનલ વેબ હોસ્ટીંગ આર્ટીકલ્સ પર્સનલ ઈન્ફર્મેશન વેબ બ્લોગ્સ પર્સનલ વેબ હોસ્ટીંગ આર્ટીકલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શામાં મપાય છે ? CPS LPM PPM DPS CPS LPM PPM DPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ટાસ્કબારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે ? શટ ડાઉન રન પ્રોગ્રામ સ્ટાર્ટ શટ ડાઉન રન પ્રોગ્રામ સ્ટાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP