GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મહિપાલ ગોહિલ
વલ્લભ ભરવાડ
મુળરાજ ઘેવર
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?

કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15
તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે.
તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે.
તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?

પ્રદિપકુમાર સિંહા
અતાનુ ચક્રવર્તી
હસમુખ અઢીયા
પી.કે.મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

સાઈકલોક સ્પોરિન
સ્ટેરિન્સ
સ્ટ્રેપ્ટોકાયનેઝ
ઈન્સ્યૂલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP