GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Alt + Home Shift + Home Tab + Home Ctrl + End Alt + Home Shift + Home Tab + Home Ctrl + End ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. વાઉચિંગ ટેસ્ટિંગ ચકાસણી ઓડીટીંગ વાઉચિંગ ટેસ્ટિંગ ચકાસણી ઓડીટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમમાં આગાખાન મહેલમાં ગાયકવાડની હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઉપાહાર નજરાણું બક્ષિસ ઉપહાર ઉપાહાર નજરાણું બક્ષિસ ઉપહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP