GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ? ફોર્મેટિંગ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? કોસ્મિક ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન સુપરનોવા કોસ્મિક ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન સુપરનોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1992 1991 1999 આપેલ પૈકી એક પણ નહીં 1992 1991 1999 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઈ સોફ્ટવેરની જુની આવૃત્તિના સ્થાને તેની નવી અઘતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? રિસ્ટોર બેકઅપ સ્ટોર અપગ્રેડ રિસ્ટોર બેકઅપ સ્ટોર અપગ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP