Talati Practice MCQ Part - 1 Ms-Wordના મેનુ બારના મેનુમા સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 5 9 11 7 5 9 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 1 એપ્રિલ, 2019ના રોજ ભારતે કયો ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ? EMISAT AVISAT AMISAT EVISAT EMISAT AVISAT AMISAT EVISAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ? કર્મધારય ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 33 26 21 24 33 26 21 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. નિપાત વિશેષણ સર્વનામ ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સર્વનામ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? ધીરૂભાઈ અંબાણી સામ પિત્રોડા મુકેશભાઈ અંબાણી જમસેદજી તાતા ધીરૂભાઈ અંબાણી સામ પિત્રોડા મુકેશભાઈ અંબાણી જમસેદજી તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP