કમ્પ્યુટર (Computer) MS Word માં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાશે ? 5000% 400% 500% 300% 5000% 400% 500% 300% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) દસ્તાવેજો વગેરે જેવી બાબતોને ફોટો કોપી કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ? સ્કેનર ઓપ્ટિકલ માર્ક રીડર મેગ્નેટિક રીડર પ્રિન્ટર સ્કેનર ઓપ્ટિકલ માર્ક રીડર મેગ્નેટિક રીડર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + S CTRL + V CTRL + P CTRL + E CTRL + S CTRL + V CTRL + P CTRL + E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી બોર્ડ ઉપરની કઈ કીનો ઉપયોગ કરશો ? F3 F2 F5 F7 F3 F2 F5 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + J CTRL + Z CTRL + P CTRL + H CTRL + J CTRL + Z CTRL + P CTRL + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે શુ વપરાય છે ? ડ્રમ આપેલ તમામ ફ્લેટ બેટ હેલ્ડ હેન્ડ ડ્રમ આપેલ તમામ ફ્લેટ બેટ હેલ્ડ હેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP