GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word માં Open ડાયલૉગ બૉક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Shift + F12 Alt + F12 Ctrl + F12 F12 Shift + F12 Alt + F12 Ctrl + F12 F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ચેસ ફેડરેશન (ફિડે) ના ઝોન 3.7 પ્રેસિડેન્ટ તરીકે કોની વરણી કરવામાં આવી ? નરહરિભાઈ અમીન અજયભાઈ પટેલ જય અમિતભાઈ શાહ પરિમલભાઈ નથવાણી નરહરિભાઈ અમીન અજયભાઈ પટેલ જય અમિતભાઈ શાહ પરિમલભાઈ નથવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 42 62 32 52 42 62 32 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + H Windows key + C Windows key + T Windows key + D Windows key + H Windows key + C Windows key + T Windows key + D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો. ધાતુપરાયણ સાહિત્યાનુશાસન પ્રણામમાલા ચંદ્રાશ્રય ધાતુપરાયણ સાહિત્યાનુશાસન પ્રણામમાલા ચંદ્રાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 11,500/- રૂ. 7,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 11,500/- રૂ. 7,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP