કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવીરીતે સિલેક્ટ કરી શકાય છે ?

Ctrl + ક્લિક કરીને
ડ્રેગ ઇમેજ આઉટસાઇડ
એક ક્લિક કરીને
બે ક્લિક કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

ઇન્સર્ટ
ફોર્મેટ
ફાઈલ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP