Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District My bag has been ___ stoled steal stolen stole stoled steal stolen stole ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. આપણા અવશ્ય નેતા પધારશે આપણા અવશ્ય નેતા પધારશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કયા પક્ષ સાથે સંકળાયેલા છે ? સીપીએમ તૃણમૂલ કોંગ્રેસ અન્નાદ્રમુક કોંગ્રેસ સીપીએમ તૃણમૂલ કોંગ્રેસ અન્નાદ્રમુક કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? આપેલ પૈકી કોઈ નહીં 50% 25% 75% આપેલ પૈકી કોઈ નહીં 50% 25% 75% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ? 6(1/2) 6(2/3) 7(1/3) 6 6(1/2) 6(2/3) 7(1/3) 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો. મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP