Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

કૈગા
તારાપુર
અપ્સરા
કલ્પક્કમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ?

તટસ્થ
બેઝિક
ક્ષારક
એસિડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

રોમ
જિનિવા
પેરિસ
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પિતૃ + ઔદાર્ય = ___

પિત્રૌદાર્ય
પિત્રોદાર્ય
પિતૌદાર્ય
પિતૃ ઔદર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP