Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

લઘુ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

ટેસવાળા
સમતોલ
મસાલેદાર
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

શિક્ષણ
સાહિત્ય
સંસ્કૃતિ
લોકકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP