સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સરખાં હોય તો - AM > GM > HM AM < GM < HM AM > HM > GM AM = GM = HM AM > GM > HM AM < GM < HM AM > HM > GM AM = GM = HM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા શામળસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'સમૃદ્ધિનો યુગ' એ પરિવર્તનને સામાયિક શ્રેણીના કયા ચલણ સાથે સાંકળશો ? અનિયમિત ચલન ચક્રિય ચલન નિયમિત ચલન એકપણ નહીં અનિયમિત ચલન ચક્રિય ચલન નિયમિત ચલન એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Sort Data Tools File Sort Data Tools File ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જૂન-2015માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનું કેટલામું વર્ષ છે ? 15મું વર્ષ 13મું વર્ષ 12મું વર્ષ 14મું વર્ષ 15મું વર્ષ 13મું વર્ષ 12મું વર્ષ 14મું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Select the correct full form of :CV (Used for one's professional bio-data) Curriculum vision Company vitae Curriculum vitae Company vision Curriculum vision Company vitae Curriculum vitae Company vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP