GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. આપેલ પૈકી એક પણ નહીં n² NCn N" આપેલ પૈકી એક પણ નહીં n² NCn N" ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A = 2514 તો Adj. A = ___ Adj. A = A = 2-5-14 Adj. A = A = -451-2 Adj. A = 4-5-12 આપેલ પૈકી એકપણ નહીં Adj. A = A = 2-5-14 Adj. A = A = -451-2 Adj. A = 4-5-12 આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. અધિક નવીન વધારે ન્યૂન અત્યંત નવીન વધારે ન્યૂન અત્યંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? ∑GFR × i ∑SFR × 5/1000 SFR × i GFR × SFR ∑GFR × i ∑SFR × 5/1000 SFR × i GFR × SFR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–256 કલમ–293 કલમ–280 કલમ–356 કલમ–256 કલમ–293 કલમ–280 કલમ–356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP