કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ જી.રાજકિરણ રાય આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ જી.રાજકિરણ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'હર ઘર ઊર્જા ઉત્સવ' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ? અબુધાબી ગુરુગ્રામ ઢાકા દુબઈ અબુધાબી ગુરુગ્રામ ઢાકા દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP