કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH)ની માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS) બની ?

AIIMS ભોપાલ
AIIMS નાગપુર
AIIMS રાજકોટ
AIIMS દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ક્યા એરપોર્ટે ડિજિયાત્રા સુવિધા શરૂ કરી ?

ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP