કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? હજીરા એકપણ નહીં જામનગર ઓખા હજીરા એકપણ નહીં જામનગર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો ? કોલકાતા હૈદરાબાદ ચંડીગઢ કાનપુર કોલકાતા હૈદરાબાદ ચંડીગઢ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે બેઝિક પ્લાન ઓન ઓશન પોલિસી અપનાવ્યો ? રશિયા અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? USA ઈઝરાયેલ UK જર્મની USA ઈઝરાયેલ UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT મદ્રાસ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP