Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' રંગ દીવાલ પણ બારી રંગ દીવાલ પણ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/5 0(zero) 1/2 1/4 1/5 0(zero) 1/2 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? સીધી ગોળાકાર ત્રાંસી લંબગોળાકાર સીધી ગોળાકાર ત્રાંસી લંબગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' ચોપાઈ અનુષ્ટુપ શિખરિેણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ શિખરિેણી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP