કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા ક્યા રાજ્યના હાઉસિંગ બોર્ડને રિયલ એસ્ટેટનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરાયો ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ?

ગાઝિયાબાદ
કાનપુર
વારાણસી
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ?

INS સુભદ્રા
INS તરકશ
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના 15 વર્ષીય ચેસ પ્લેયર વુપ્પલા પ્રણીત ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યા ?

તેલંગાણા
કર્ણાટક
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ?

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP