કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં NASSCOM દ્વારા સ્થાપિત ડિજિવાણી કોલ સેન્ટરને કઈ ટેક કંપની ફંડિગ આપે છે ? માઈક્રોસોફ્ટ IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ IBM મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ISROએ PSLV-C53 મિશન અંતર્ગત ક્યા દેશના 3 ઉપગ્રહો લૉન્ચ કર્યા ? મ્યાનમાર બાંગ્લાદેશ સિંગાપુર નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ સિંગાપુર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ પુણે નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા સુરત આણંદ અમદાવાદ વડોદરા સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? મધ્યપ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP