કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પ્રોજેક્ટ આરોહણ ક્યા રાજય સાથે સંબંધિત છે ? મેઘાલય મિઝોરમ આસામ રાજસ્થાન મેઘાલય મિઝોરમ આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બિલ ગેટ્સ જેફ બેઝોસ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ જેફ બેઝોસ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન ___ છે. ત્રીજું પાંચમું પ્રથમ ચોથું ત્રીજું પાંચમું પ્રથમ ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP