કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Educaton Day) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં લાઈફટાઈમ કેટેગરી અંતર્ગતનો વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર ક્યા કોચને એનાયત કરાયો ? દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) આપેલ તમામ બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) રાજસિંહ (રેસલિંગ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) આપેલ તમામ બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) રાજસિંહ (રેસલિંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ? ભારતીય તટરક્ષકદળ ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય તટરક્ષકદળ ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ? પિયુષ ગોયલ નરેન્દ્ર મોદી કે.કે. શૈલજા પુર્ણિમા દેવી બર્મન પિયુષ ગોયલ નરેન્દ્ર મોદી કે.કે. શૈલજા પુર્ણિમા દેવી બર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ? બ્રિટન ૫ર્માક્રાઈસિસ વોર યુક્રેન બ્રિટન ૫ર્માક્રાઈસિસ વોર યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP