કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ? 22 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? ચેન્નાઈ અગરતલા મુંબઈ શિલોંગ ચેન્નાઈ અગરતલા મુંબઈ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? જાપાન સિંગાપુર ભારત ચીન જાપાન સિંગાપુર ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંકલિત ખાદ્ય સુરક્ષા (Integrated Food Security) યોજનાનું નવું નામ જણાવો. પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP