કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) National Mobile Monitoring System (NMMS) ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કેટલા હિમાલયન ઔષધીય છોડને IUCN રેડ લિસ્ટમાં દાખલ કરાયા ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 14 ડિસેમ્બર 16 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 16 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? આપેલ બંને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી એક પણ નહીં જસ્ટિસ હિમા કોહલી આપેલ બંને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી એક પણ નહીં જસ્ટિસ હિમા કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP