કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ? સ્પેન હંગેરી ફિનલેન્ડ એસ્ટોનિયા સ્પેન હંગેરી ફિનલેન્ડ એસ્ટોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યની ગોંડ પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો ? બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં ચક્રવાત ઈલ્સા ત્રાટક્યું ? અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? જર્મની ભારત ઈંગ્લેન્ડ અમેરિકા જર્મની ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 26 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 26 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ? હિમાલયન ક્ષેત્ર પૂર્વોત્તર ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ ઘાટ હિમાલયન ક્ષેત્ર પૂર્વોત્તર ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP