GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ?

ઓગસ્ટ, 2018
જૂન, 2018
સપ્ટેમ્બર, 2018
જુલાઈ, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
છંદઓળખાવો :
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી ?

સવૈયા
અનુષ્ટુપ
મનહર
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.
1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP