વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1967 1965 1962 1963 1967 1965 1962 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની કઈ મિસાઈલ એન્ટિ સેટેલાઈટ વેપનની કક્ષામાં ગણી શકાય ? અગ્નિ - 4 અગ્નિ - 5 હેલિના પૃથ્વી - 3 અગ્નિ - 4 અગ્નિ - 5 હેલિના પૃથ્વી - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાલ્કન - 9 રોકેટ વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. આપેલ બંને ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ પૈકી કોઈ નહીં ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. આપેલ બંને ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?(i) ભારત (ii) રશિયા(iii)નેધરલેન્ડ (iv)બેલ્જિયમ આપેલ તમામ i, iii અને iv i, ii અને iii i અને iv આપેલ તમામ i, iii અને iv i, ii અને iii i અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુજરાતમાં કુલ કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 6 5 4 3 6 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ ક્યા દેશ/સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે ? ઓસ્ટ્રેલિયા EU U.S.A સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા EU U.S.A સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP