GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2005 2003 2002 2007 2005 2003 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) GUIનું પૂરું નામ શું છે? Geographical Use of Internet Graphics Unlimited Interface Graphical User Interface Giga Uses of Internet Geographical Use of Internet Graphics Unlimited Interface Graphical User Interface Giga Uses of Internet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 19 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો b અને d d c અને d a અને d b અને d d c અને d a અને d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 2, 33, 44 માં સૌથી મોટી સંખ્યા કઈ ? 44 33 2 બધા જ સરખાં છે. 44 33 2 બધા જ સરખાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? 1986 1987 1988 1989 1986 1987 1988 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP