Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Neither the man nor his wife ___ at home, yesterday. were was are is were was are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District I am very helpless as nothing ___ to solve your problem. can have done can do can be done could do can have done can do can be done could do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? દીવાદાંડી ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર દીવાદાંડી ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? શિક્ષણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ માહિતીનું પ્રસારણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ માહિતીનું પ્રસારણ લોક ફરિયાદોનું નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP