કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? દિલ્હી પોલીસ CRPF BSF ITBP દિલ્હી પોલીસ CRPF BSF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાદેશિક ખેડૂતો માટે KISAN મોબાઈલ એપ લૉન્ચ કરી ? IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2023-24 વર્ષ 2035-36 વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2023-24 વર્ષ 2035-36 વર્ષ 2030-31 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) હેલ્થ સ્ટાર રેટિંગ ક્યા સંગઠનની પહેલ છે ? NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FSSAI NABARD NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FSSAI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 4 ફેબ્રુઆરી 27 માર્ચ 1 ફેબ્રુઆરી 31 જુલાઈ 4 ફેબ્રુઆરી 27 માર્ચ 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP